ના○
કિન્ડરગાર્ટન
નાનાં બાળકોની નિશાળ, બાળવાડી, બાલશિક્ષણમાં પદાર્થપાઠ અને રમતગમતને મુખ્ય સ્થાન આપનારી, ફ્રોબેલ (૧૮૨૬) પદ્ધતિની, નાનાં છોકરાંની નિશાળ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | કિન્ડરગાર્ટન | નાનાં બાળકોની નિશાળ, બાળવાડી, બાલશિક્ષણમાં પદાર્થપાઠ અને રમતગમતને મુખ્ય સ્થાન આપનારી, ફ્રોબેલ (૧૮૨૬) પદ્ધતિની, નાનાં છોકરાંની નિશાળ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.