ક્રિ○
નૉક આઉટ
માથા પર ફટકો મારીને બેભાન કરવું, હંમેશના દસ સેકંડમાં ઊભો ન થઈ શકે એવી રીતે મુષ્ટિયોદ્ધાને વિકલાંગ કે અસમર્થ બનાવવો, હરીફાઈની રમતમાં બાદ કરીને હરાવવું, શ્રેષ્ઠ કોટિની વ્યક્તિ અથવા વસ્તુ
No | Type | Pronunciation | Meaning |
1 | ક્રિ○ | નૉક આઉટ | માથા પર ફટકો મારીને બેભાન કરવું, હંમેશના દસ સેકંડમાં ઊભો ન થઈ શકે એવી રીતે મુષ્ટિયોદ્ધાને વિકલાંગ કે અસમર્થ બનાવવો, હરીફાઈની રમતમાં બાદ કરીને હરાવવું, શ્રેષ્ઠ કોટિની વ્યક્તિ અથવા વસ્તુ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.