ના○
લેઇબર
મહેનત, શ્રમ, શારીરિક શ્રમ તેમજ માનસિક, (માલિકથી વિપરિત) શ્રમિકોનો વર્ગ, મજૂરવર્ગ, મજૂરો, પ્રખર પ્રયાસ કરવા, પ્રસવપ્રક્રિયા, પ્રસૂતિવેદના, વેણ, પ્રસૂતિની પીડા (૨) હરવાફરવામાં શ્વાસ લેવામાં ઇ.માં કષ્ટ પડવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લેઇબર | મહેનત, શ્રમ, શારીરિક શ્રમ તેમજ માનસિક, (માલિકથી વિપરિત) શ્રમિકોનો વર્ગ, મજૂરવર્ગ, મજૂરો, પ્રખર પ્રયાસ કરવા, પ્રસવપ્રક્રિયા, પ્રસૂતિવેદના, વેણ, પ્રસૂતિની પીડા (૨) હરવાફરવામાં શ્વાસ લેવામાં ઇ.માં કષ્ટ પડવું |
2 | ના○ | લેબર | મજૂરપક્ષ, પરિશ્રમ કરવો, મહેનત કરવી, સખત કામ કરવું, મજૂર તરીકે કામ કરવું, મુશ્કેલી પડવી કે મુશ્કેલી આવવી, સવિસ્તર રજૂઆત કરવી, અતિ વિગતમાં ઊતરીને કરવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં