ના○, વિ○
લામે
સોના કે ચાંદીના તાર સાથે વણેલું (કાપડ)
No | Type | Pronunciation | Meaning |
1 | ના○, વિ○ | લામે | સોના કે ચાંદીના તાર સાથે વણેલું (કાપડ) |
2 | વિ○ | લેમ | લૂલું, લંગડું, અસમર્થ થયેલું, ખોડું, પંગુ, લંગડાતું, (દલીલ, બહાનું ઇ. અંગે), નબળું, અસમાધાનકારક, અપ્રતીતિકર, (વૃત્ત અંગે) તૂટક, અટકતું, અપંગ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.