lapidary

Type :

વિ○

Pronunciation :

લૅપિડરી

Meaning :

પથ્થર કે પથ્થરોને લગતું, પથ્થરમાં કોતરેલું, ઉત્કીર્ણ (શૈલી અંગે), ઉત્કીર્ણ લેખો માટે અનુકૂળ, પાસા પાડનાર, હીરા ઘસનાર, રત્નો પર નકશી કરનાર, રત્નો વગેરે પરના કોતરકામને લગતું, હીરાને ઓપનાર

No Type Pronunciation Meaning
1 વિ○ લૅપિડરી

પથ્થર કે પથ્થરોને લગતું, પથ્થરમાં કોતરેલું, ઉત્કીર્ણ (શૈલી અંગે), ઉત્કીર્ણ લેખો માટે અનુકૂળ, પાસા પાડનાર, હીરા ઘસનાર, રત્નો પર નકશી કરનાર, રત્નો વગેરે પરના કોતરકામને લગતું, હીરાને ઓપનાર

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects