ના○
લૅપ્સ
સ્મૃતિ ઇ.માં થયેલી સહેજ ભૂલ કે દોષ, નજીવી ભૂલ, નજીવી ક્ષતિ કે ત્રુટિ, સમય વીતી જવો તે, પતન, વિલય, સમયગાળો, પાછું પડી અગાઉની સ્થિતિમાં જવું, પદ અથવા સ્થિતિ ટકાવી રાખવામાં નિષ્ફળ જવું, રદબાતલ થવું, (વખત અંગે) પસાર થવું, સ્ખલન થવું, લપસવું, સરકવું, છટકી જવું કે ખરી પડવું, ધર્મચ્યુત કે કર્મચ્યુત થવું, વપરાતું બંધ પડવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લૅપ્સ | સ્મૃતિ ઇ.માં થયેલી સહેજ ભૂલ કે દોષ, નજીવી ભૂલ, નજીવી ક્ષતિ કે ત્રુટિ, સમય વીતી જવો તે, પતન, વિલય, સમયગાળો, પાછું પડી અગાઉની સ્થિતિમાં જવું, પદ અથવા સ્થિતિ ટકાવી રાખવામાં નિષ્ફળ જવું, રદબાતલ થવું, (વખત અંગે) પસાર થવું, સ્ખલન થવું, લપસવું, સરકવું, છટકી જવું કે ખરી પડવું, ધર્મચ્યુત કે કર્મચ્યુત થવું, વપરાતું બંધ પડવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.