વિ○
લેટ
નિયત કે હમેશના સમય પછીનું કે તે પછી કરતું કે કરેલું, મોડું, મોડું પડેલું, દિવસ કે રાત કે કોઈ કાળ ખંડનો ઘણો ભાગ પસાર થયા પછી, પાછળનું, હવે હયાત નહિ એવું, મૈયત, મૃત, સ્વર્ગસ્થ, મરહૂમ, નિવૃત્તિ, આગળનું, માજી, હમણાંનું, ખૂબ વખત પસાર થયા પછી, મોડે સુધી, અગાઉ પણ હવે નહિ, અંતિમ ઘડીએ કે તબક્કે
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | લેટ | નિયત કે હમેશના સમય પછીનું કે તે પછી કરતું કે કરેલું, મોડું, મોડું પડેલું, દિવસ કે રાત કે કોઈ કાળ ખંડનો ઘણો ભાગ પસાર થયા પછી, પાછળનું, હવે હયાત નહિ એવું, મૈયત, મૃત, સ્વર્ગસ્થ, મરહૂમ, નિવૃત્તિ, આગળનું, માજી, હમણાંનું, ખૂબ વખત પસાર થયા પછી, મોડે સુધી, અગાઉ પણ હવે નહિ, અંતિમ ઘડીએ કે તબક્કે |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં