વિ○
લેટન્ટ
છૂપું, સુપ્ત, હસ્તીવાળું પણ અપ્રગટ કે અવિકસિત, વિદ્યમાન કિન્તુ અક્રિય કે અદૃશ્ય, છાનું, ગુપ્ત, ઢંકાયેલું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | લેટન્ટ | છૂપું, સુપ્ત, હસ્તીવાળું પણ અપ્રગટ કે અવિકસિત, વિદ્યમાન કિન્તુ અક્રિય કે અદૃશ્ય, છાનું, ગુપ્ત, ઢંકાયેલું |
| 2 | વિ○ | લેટન્ટ | અવ્યક્ત, નિગૂઢ, અપ્રગટ, ગુપ્ત, ગોપ્ય, સુપ્ત |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.