ના○
લૅટિટ્યૂડ
કાર્ય કે મત સ્વાતંત્ર્ય, છૂટ, ભૂમધ્ય રેખાથી દક્ષિણ કે ઉત્તરનું કોણીય અંતર, અક્ષાંશ, તાપમાનની દૃષ્ટિથી પ્રદેશો, આબોહવા ઇ., વિસ્તાર, અવકાશ, વિચાર અને વર્તન સંબંધી સંપૂર્ણ મુક્તિ કે છૂટછાટ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લૅટિટ્યૂડ | કાર્ય કે મત સ્વાતંત્ર્ય, છૂટ, ભૂમધ્ય રેખાથી દક્ષિણ કે ઉત્તરનું કોણીય અંતર, અક્ષાંશ, તાપમાનની દૃષ્ટિથી પ્રદેશો, આબોહવા ઇ., વિસ્તાર, અવકાશ, વિચાર અને વર્તન સંબંધી સંપૂર્ણ મુક્તિ કે છૂટછાટ |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.