ના○
લાન્ચ
યુદ્ધનૌકાની મોટામાં મોટી હોડી, નદી પર વપરાતી મોટરચાલિત હોડી, સહેલ સફર માટેનો એંજિનવાળો મોટો મછવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લાન્ચ | યુદ્ધનૌકાની મોટામાં મોટી હોડી, નદી પર વપરાતી મોટરચાલિત હોડી, સહેલ સફર માટેનો એંજિનવાળો મોટો મછવો |
2 | સ○ક્રિ○, અ○ક્રિ○ | લૉન્ચ | ફેંકવું, ફટકારવું, -ની શરૂઆત કરવી, -માં ઝંપલાવવું, -મું નવપ્રસ્થાન કરવું, (વહાણ, વ.) તરતું મૂકવું, નવપ્રસ્થાનની ક્રિયા કે તેનો અવસર, છોડવું, આગળ મોકલવું, શરૂ કરવું, રવાના કરવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.