સ○ક્રિ○
લે (૩)
કશાક ઉપર મૂકવું કે રાખવું, અમુક સ્થિતિમાં મૂકવું કે આણવું, બેસી જાય તેમ કરવું, સુવડાવવું, શાંત પાડવું, (મરઘી અંગે) (ઈંડું) મૂકવું, હોડમાં મૂકવું, (યોજના કે કાવતરું) તૈયાર કરવું, ભોજન માટે (ટેબલ) તૈયાર કરવું, (દેવતા) સળગાવવા માટે બળતણ મૂકવું, (ભાર) લાદવો, કોઈ વસ્તુ કેવી રીતે, ક્યાં અને કઈ દિશામાં આવેલો છે તે, જમીનનું કુદરતી સ્વરૂપ
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | લે (૩) | કશાક ઉપર મૂકવું કે રાખવું, અમુક સ્થિતિમાં મૂકવું કે આણવું, બેસી જાય તેમ કરવું, સુવડાવવું, શાંત પાડવું, (મરઘી અંગે) (ઈંડું) મૂકવું, હોડમાં મૂકવું, (યોજના કે કાવતરું) તૈયાર કરવું, ભોજન માટે (ટેબલ) તૈયાર કરવું, (દેવતા) સળગાવવા માટે બળતણ મૂકવું, (ભાર) લાદવો, કોઈ વસ્તુ કેવી રીતે, ક્યાં અને કઈ દિશામાં આવેલો છે તે, જમીનનું કુદરતી સ્વરૂપ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.