સ○ક્રિ○, અ○ક્રિ○
લીડ
માર્ગદર્શન, દોરવણી, આગળ ચાલીને લઈ જવું કે રસ્તો બતાવવો, દોરવું, હિલચાલોનું કે કાર્યોનું નિયંત્રણ કે સંચાલન કરવું, અભિપ્રાયો (ઘડવા)માં દોરવણી આપવી, મન મનાવીને માર્ગદર્શન કરવું, (જીવન) ગુજારવું, (જીવન) જીવવું, –માં પ્રથમ સ્થાન હોવું, અગ્રેસર થવું, પહેલું જવું કે હોવું, (રસ્તા અંગે, to સાથે) અમુક ઠેકાણે જતો હોવો, અમુક પ્રકારનું અસ્તિત્ત્વ ધરાવવું, પહેલું (પત્તું) રમવું, મુખ્ય ભૂમિકા (ભજવનાર નટ કે નટી)
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | લીડ | માર્ગદર્શન, દોરવણી, આગળ ચાલીને લઈ જવું કે રસ્તો બતાવવો, દોરવું, હિલચાલોનું કે કાર્યોનું નિયંત્રણ કે સંચાલન કરવું, અભિપ્રાયો (ઘડવા)માં દોરવણી આપવી, મન મનાવીને માર્ગદર્શન કરવું, (જીવન) ગુજારવું, (જીવન) જીવવું, –માં પ્રથમ સ્થાન હોવું, અગ્રેસર થવું, પહેલું જવું કે હોવું, (રસ્તા અંગે, to સાથે) અમુક ઠેકાણે જતો હોવો, અમુક પ્રકારનું અસ્તિત્ત્વ ધરાવવું, પહેલું (પત્તું) રમવું, મુખ્ય ભૂમિકા (ભજવનાર નટ કે નટી) |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.