ના○
લેડ
સીસું, પેન્સિલમાંની ગ્રેફાઇટની સળી, બંદૂકની ગોળી(ઓ), પાણીની ઊંડાઈ માપવાનો લંબક, મરગ, છાપરે જડવાનાં સીસાનાં પતરાં, સીસાના પતરાંથી ઢાંકેલો છાપરાનો ભાગ, બે લીટીઓ વચ્ચે જગ્યા રાખવા માટે વપરાતી સીસાની પટ્ટી, સીસાપેનની સળી, છાપકામમાં લીટીઓની વચ્ચેની જગ્યા પહોળી કરવા માટે વપરાતી ધાતુની પતરી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લેડ | સીસું, પેન્સિલમાંની ગ્રેફાઇટની સળી, બંદૂકની ગોળી(ઓ), પાણીની ઊંડાઈ માપવાનો લંબક, મરગ, છાપરે જડવાનાં સીસાનાં પતરાં, સીસાના પતરાંથી ઢાંકેલો છાપરાનો ભાગ, બે લીટીઓ વચ્ચે જગ્યા રાખવા માટે વપરાતી સીસાની પટ્ટી, સીસાપેનની સળી, છાપકામમાં લીટીઓની વચ્ચેની જગ્યા પહોળી કરવા માટે વપરાતી ધાતુની પતરી |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.