વિ○
લીન
પાતળું, કૃશ, વધારાની ચરબી વિનાનું, (માંસ અંગે) મુખ્યત્વે સ્નાયુપેશીનું બનેલું, અતિ અલ્પ, જૂજ, દુર્બળ, કસહીન
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | લીન | પાતળું, કૃશ, વધારાની ચરબી વિનાનું, (માંસ અંગે) મુખ્યત્વે સ્નાયુપેશીનું બનેલું, અતિ અલ્પ, જૂજ, દુર્બળ, કસહીન |
2 | સ○ક્રિ○, અ○ક્રિ○ | લીન | ઝૂકવું, વાંકું વળવું, નમવું, -ની તરફ વળેલું કે નમેલું હોવું, ટેકો લેવા કે દેવા માટે આડા પડીને અઢેલવું કે આડું ગોઠવવું, –ની તરફ ઝોકવાળું હોવું, -ની તરફ પક્ષપાતી હોવું, –ની ઉપર આધાર રાખવો, –ની ઉપર વિશ્વાસ રાખવો, વલણ, ઝોક, ઢાળ, ઢોળાવ |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.