વિ○
લિજિટિમટ
(બાળક અંગે) વિધિપૂર્વક પરણેલા માબાપનું, ઔરસ, કાયદેસરનું, યોગ્ય, નિયમિત, તર્કથી ગ્રાહ્ય, યથાર્થ, નિયમસર
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | લિજિટિમટ | (બાળક અંગે) વિધિપૂર્વક પરણેલા માબાપનું, ઔરસ, કાયદેસરનું, યોગ્ય, નિયમિત, તર્કથી ગ્રાહ્ય, યથાર્થ, નિયમસર |
2 | ક્રિ○ | લિજિટિમેટ | કાયદેસર બનાવવું, કાયદેસર પુરવાર કરવું, –ના સમર્થન કે બચાવ માટે કામમાં આવવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.