અ○ક્રિ○
લાઇ (૨)
સૂવું, આડા થવું, સૂતેલું હોવું, કશાક ઉપર સ્થિર પડેલું હોવું, (અમુક ઠેકાણે) આવેલું હોવું, નજર આગળ પ્રસરેલું હોવું, અસ્તિત્વમાં હોવું, હયાત હોવું, અમુક સ્થિતિમાં કે રીતે ગોઠવાયેલું હોવું, ગ્રાહ્ય કે ટકી શકે એવું હોવું, તે દિશા અથવા સ્થિતિમાં વસ્તુ પડેલી હોય તે, કુદરતી સ્થિતિ
No | Type | Pronunciation | Meaning |
1 | અ○ક્રિ○ | લાઇ (૨) | સૂવું, આડા થવું, સૂતેલું હોવું, કશાક ઉપર સ્થિર પડેલું હોવું, (અમુક ઠેકાણે) આવેલું હોવું, નજર આગળ પ્રસરેલું હોવું, અસ્તિત્વમાં હોવું, હયાત હોવું, અમુક સ્થિતિમાં કે રીતે ગોઠવાયેલું હોવું, ગ્રાહ્ય કે ટકી શકે એવું હોવું, તે દિશા અથવા સ્થિતિમાં વસ્તુ પડેલી હોય તે, કુદરતી સ્થિતિ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ