ના○
લાઇફ
જીવન, જિંદગી, અસ્તિત્વ, હયાતી, આવરદા, આયુષ્ય, જીવ, પ્રાણ, ચૈતન્ય, જીવંત વસ્તુઓ અને તેમની પ્રવૃત્તિ, સ્ફૂર્તિ, જોમ, જીવનશક્તિ, જીવનપદ્ધતિ, તેનું વિશિષ્ટ અંગ, જીવનચરિત્ર, વ્યવસાય અને સંસારનાં સુખો, કોઈપણ વસ્તુનું સક્રિય અને ઉપયોગી આયુષ્ય, વસ્તુ ટકવાની અવધિ, સચેત અસ્તિત્ત્વ, વસ્તુની કાર્યક્ષમતાની અવધિ, સજીવ, સૃષ્ટિ, રહેણીકરણી, કોઈ વ્યક્તિનું લેખિત જીવનચરિત્ર
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લાઇફ | જીવન, જિંદગી, અસ્તિત્વ, હયાતી, આવરદા, આયુષ્ય, જીવ, પ્રાણ, ચૈતન્ય, જીવંત વસ્તુઓ અને તેમની પ્રવૃત્તિ, સ્ફૂર્તિ, જોમ, જીવનશક્તિ, જીવનપદ્ધતિ, તેનું વિશિષ્ટ અંગ, જીવનચરિત્ર, વ્યવસાય અને સંસારનાં સુખો, કોઈપણ વસ્તુનું સક્રિય અને ઉપયોગી આયુષ્ય, વસ્તુ ટકવાની અવધિ, સચેત અસ્તિત્ત્વ, વસ્તુની કાર્યક્ષમતાની અવધિ, સજીવ, સૃષ્ટિ, રહેણીકરણી, કોઈ વ્યક્તિનું લેખિત જીવનચરિત્ર |
Word | Meaning |
Life is but a span | જિંદગીના બે છેડા હોય છે |
Life is not a bed of roses | જિંદગી એ ગુલાબની પથારી નથી હોતી |
Life is not all cakes and ale (beer and skittles) | જિંદગી ફક્ત મિજબાની નથી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.