સ○ક્રિ○, અ○ક્રિ○
લિફ્ટ
ઊંચુ કરવું, ઉપર ચડાવવું, ઊંચે ચડાવવું, ઊંચકવું, ઉપર લેવું, ઉપાડી લેવું, -નો ઉદ્ધાર કરવો, ઉપરની દિશામાં વાળવું, ઉપરની દિશામાં ફેરવવું (આંખ, મોઢું, ઇ.), (ઢોર ઇ.) ચોરવું, ચોરી કરવી, ઊઠાવી લેવું, કોઈના લખાણમાંથી કશુંક ચોરવું, (નિયંત્રણ ઇ.) દૂર કરવું, (વાદળા ઇ. અંગે) ઉપર જવું, વિખેરાઈ જવું, ઊંચકવું તે, ઉપાડવું તે, વાહનમાં બેસાડીને લઈ જવું તે, ઉપર નીચે લાવવા લઈ જવાનું પાંજરું, લિફ્ટ, મકાનો, વ,માં ચડવાઊતરવા માટેનું એક યાંત્રિક સાધન, ટેકો કે ઊંચે ચડાવનારું બળ, ટેકો કે ઊંચે ચડાવનારું પ્રભાવ, ઉચ્ચતર સ્થાને કે કક્ષાએ લઈ જવું કે પહોંચાડવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | લિફ્ટ | ઊંચુ કરવું, ઉપર ચડાવવું, ઊંચે ચડાવવું, ઊંચકવું, ઉપર લેવું, ઉપાડી લેવું, -નો ઉદ્ધાર કરવો, ઉપરની દિશામાં વાળવું, ઉપરની દિશામાં ફેરવવું (આંખ, મોઢું, ઇ.), (ઢોર ઇ.) ચોરવું, ચોરી કરવી, ઊઠાવી લેવું, કોઈના લખાણમાંથી કશુંક ચોરવું, (નિયંત્રણ ઇ.) દૂર કરવું, (વાદળા ઇ. અંગે) ઉપર જવું, વિખેરાઈ જવું, ઊંચકવું તે, ઉપાડવું તે, વાહનમાં બેસાડીને લઈ જવું તે, ઉપર નીચે લાવવા લઈ જવાનું પાંજરું, લિફ્ટ, મકાનો, વ,માં ચડવાઊતરવા માટેનું એક યાંત્રિક સાધન, ટેકો કે ઊંચે ચડાવનારું બળ, ટેકો કે ઊંચે ચડાવનારું પ્રભાવ, ઉચ્ચતર સ્થાને કે કક્ષાએ લઈ જવું કે પહોંચાડવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.