વિ○
લાઇટ (૨)
હલકું, હળવું થવું કે કરવું, ફોરું થવું કે કરવું, ભારે નહિ, જોઈએ તે કરતાં ઓછાં વજનવાળું, ઓછા કે નીચા ઘનત્વવાળું, (શસ્ત્ર ઇ. અંગે) સહેલાઈથી વાપરી શકાય એવું, રૂપાળું, સુંદર, હળવેથી કરતું, ઘટ્ટ કે ઘાડું નહિ એવું, છિદ્રાળુ, પોચું, સુપાચ્ય, બિનમહત્ત્વનું, નજીવું, તુચ્છ, ક્ષુદ્ર, સુવાહ્ય, સુકર, સહેલું, દુ:ખથી મુક્ત, આનંદી, હળવે રહીને સૌમ્યપણે, ઓછા વજન કે સામાન સાથે
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | લાઇટ (૨) | હલકું, હળવું થવું કે કરવું, ફોરું થવું કે કરવું, ભારે નહિ, જોઈએ તે કરતાં ઓછાં વજનવાળું, ઓછા કે નીચા ઘનત્વવાળું, (શસ્ત્ર ઇ. અંગે) સહેલાઈથી વાપરી શકાય એવું, રૂપાળું, સુંદર, હળવેથી કરતું, ઘટ્ટ કે ઘાડું નહિ એવું, છિદ્રાળુ, પોચું, સુપાચ્ય, બિનમહત્ત્વનું, નજીવું, તુચ્છ, ક્ષુદ્ર, સુવાહ્ય, સુકર, સહેલું, દુ:ખથી મુક્ત, આનંદી, હળવે રહીને સૌમ્યપણે, ઓછા વજન કે સામાન સાથે |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.