ના○
લિટર
પાલખી, ડોલી, માંદા કે જખમી માણસ માટે સ્ટ્રેચર કે ખાટલો, ઘોડા ઇ.માટે ઘાસનું પાથરણું, અસ્તવ્યસ્ત પડેલી પરચુરણ ચીજો, નવી ચીજોનો સમૂહ, અટારો, રદ્દી કાગળ, પસ્તી, એક વેતરનાં બચ્ચાં, ગંદવાડો કરવો, (જાનવરનું) વિયાવું, જણવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લિટર | પાલખી, ડોલી, માંદા કે જખમી માણસ માટે સ્ટ્રેચર કે ખાટલો, ઘોડા ઇ.માટે ઘાસનું પાથરણું, અસ્તવ્યસ્ત પડેલી પરચુરણ ચીજો, નવી ચીજોનો સમૂહ, અટારો, રદ્દી કાગળ, પસ્તી, એક વેતરનાં બચ્ચાં, ગંદવાડો કરવો, (જાનવરનું) વિયાવું, જણવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ