little

Type :

વિ○

Pronunciation :

લિટલ

Meaning :

નાનું, નાનકડું, મોટું કે મહાન નહિ, નાનકડા પાયા પર કામ કરનારું, ઠીંગણું, કદમાં નાનું, (અંતર કે સમય અંગે) ટૂંકું, નજીવું, હલકું, ક્ષુદ્ર, અલ્પ, જરાક, ઝાઝું નહિ, થોડુંક જ, સહેજ, જરાય નહિ, માપ, કદ કે વિસ્તાર, સંખ્યા કે મહત્ત્વની દૃષ્ટિએ ઓછું કે થોડું

No Type Pronunciation Meaning
1 વિ○ લિટલ

નાનું, નાનકડું, મોટું કે મહાન નહિ, નાનકડા પાયા પર કામ કરનારું, ઠીંગણું, કદમાં નાનું, (અંતર કે સમય અંગે) ટૂંકું, નજીવું, હલકું, ક્ષુદ્ર, અલ્પ, જરાક, ઝાઝું નહિ, થોડુંક જ, સહેજ, જરાય નહિ, માપ, કદ કે વિસ્તાર, સંખ્યા કે મહત્ત્વની દૃષ્ટિએ ઓછું કે થોડું

Related Proverbs :
Word Meaning
Little chips light great fires રજનું ગજ
Little knowledge is a dangerous thing અલ્પજ્ઞાન નુકશાન કરે છે
Little thieves are hanged, but great ones escape નાના ગુનેગારોને સજા, મોટાને મજા
View All >>

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects