ના○
લૉબી
દેવડી, દ્વારમંડપ, પ્રવેશખંડ અથવા પ્રતીક્ષાખંડ, ઓસરી, એક ઓરડામાંથી બીજામાં જવાનો રસ્તો, મકાનની અંદરનો જુદી જુદી ઓરડીઓમાં જવાનો રસ્તો, સંસદસભ્યો અને બીજાઓ જેમાં મળી શકે તે જાહેર જનતાને ખુલ્લો મોટો ઓરડો કે હૉલ, સભ્યો જ્યાં મત આપવા જાય છે તે બેમાંથી એક પરસાળ, મત મેળવવા માટે પરસાળ કે ઓરડામાં જનાર સભ્યો, લૉબીમાં જઈને સંસદના સભ્યોને મળીને તેમનો મત જાણવાનો પ્રયત્ન કરવો, સભ્યોના મત માગવા અથવા તેમના પર અસર પાડવાનો પ્રયત્ન કરવો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લૉબી | દેવડી, દ્વારમંડપ, પ્રવેશખંડ અથવા પ્રતીક્ષાખંડ, ઓસરી, એક ઓરડામાંથી બીજામાં જવાનો રસ્તો, મકાનની અંદરનો જુદી જુદી ઓરડીઓમાં જવાનો રસ્તો, સંસદસભ્યો અને બીજાઓ જેમાં મળી શકે તે જાહેર જનતાને ખુલ્લો મોટો ઓરડો કે હૉલ, સભ્યો જ્યાં મત આપવા જાય છે તે બેમાંથી એક પરસાળ, મત મેળવવા માટે પરસાળ કે ઓરડામાં જનાર સભ્યો, લૉબીમાં જઈને સંસદના સભ્યોને મળીને તેમનો મત જાણવાનો પ્રયત્ન કરવો, સભ્યોના મત માગવા અથવા તેમના પર અસર પાડવાનો પ્રયત્ન કરવો |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.