ના○
લૉજ
ઉપવન અથવા મોટા મકાનના ચોગાનના પ્રવેશદ્વાર આગળનું નાનકડું મકાન કે બંગલી, દરવાન કે માળીની ઝાંપા આગળની ઝૂંપડી, ફ્રીમેસન સંપ્રદાયના લોકોની મળવાની જગ્યા, રહેવા ઊતરવાની જગ્યા, સૂવાની જગ્યા આપવી, મહેમાન તરીકે ઊતરવું કે ઉતારવું, વીશી, જળબિલાડી ઇ.ની ગુફા, સલામતી કે સંભાળ માટે કોઈની પાસે મૂકવું, –માં બેસાડવું, મૂકવું, -માં સાચવી રાખવું કે -ને સોંપવું, –માં રહેવું, -ની સાથે અસ્થાયી વાસ કરવો, અધિકારી સમક્ષ વાંધો, ફરિયાદ કે નિવેદન ઇ. નોંધાવવું, કોઈ સ્થાન કે પદ પર સ્થાપવું કે મૂકવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લૉજ | ઉપવન અથવા મોટા મકાનના ચોગાનના પ્રવેશદ્વાર આગળનું નાનકડું મકાન કે બંગલી, દરવાન કે માળીની ઝાંપા આગળની ઝૂંપડી, ફ્રીમેસન સંપ્રદાયના લોકોની મળવાની જગ્યા, રહેવા ઊતરવાની જગ્યા, સૂવાની જગ્યા આપવી, મહેમાન તરીકે ઊતરવું કે ઉતારવું, વીશી, જળબિલાડી ઇ.ની ગુફા, સલામતી કે સંભાળ માટે કોઈની પાસે મૂકવું, –માં બેસાડવું, મૂકવું, -માં સાચવી રાખવું કે -ને સોંપવું, –માં રહેવું, -ની સાથે અસ્થાયી વાસ કરવો, અધિકારી સમક્ષ વાંધો, ફરિયાદ કે નિવેદન ઇ. નોંધાવવું, કોઈ સ્થાન કે પદ પર સ્થાપવું કે મૂકવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં