ના○
લૉગ બુક
રોજબરોજના બનાવો કે પ્રગતિની નોંધવહી, લઘુગણક પુસ્તિકા, વહાણ ઇ.નું પ્રગતિપત્રક અને સફરના અધિકૃત હેવાલની નોંધપોથી, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઇ.ની હાજરી તથા શાળાને લગતી અન્ય વિગતો નોંધવાની ચોપડી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લૉગ બુક | રોજબરોજના બનાવો કે પ્રગતિની નોંધવહી, લઘુગણક પુસ્તિકા, વહાણ ઇ.નું પ્રગતિપત્રક અને સફરના અધિકૃત હેવાલની નોંધપોથી, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઇ.ની હાજરી તથા શાળાને લગતી અન્ય વિગતો નોંધવાની ચોપડી |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.