સ○ક્રિ○, અ○ક્રિ○
લૂઝ
ખોવું, ગુમાવવું, –થી વંચિત થવું, પાસે ન રહેવું, કબજામાં ન રહેવું, તાબામાંથી જવા દેવું, જતું કરવું, –થી છૂટવું, ફેંકી દેવું, –માં હારવું, નુકસાન થવું, ખોટ જવી, (સમય, નાણું ઇ.) -નો અપવ્યય કરવો, વેડફવું, –ને નુકસાન પહોંચાડવું, (ઘડિયાળ અંગે) ધીમું પડવું, લુપ્ત થવું, નાશ પામવું, (સ્પર્ધા, લફાઈ, ઇ.) માં હારવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | લૂઝ | ખોવું, ગુમાવવું, –થી વંચિત થવું, પાસે ન રહેવું, કબજામાં ન રહેવું, તાબામાંથી જવા દેવું, જતું કરવું, –થી છૂટવું, ફેંકી દેવું, –માં હારવું, નુકસાન થવું, ખોટ જવી, (સમય, નાણું ઇ.) -નો અપવ્યય કરવો, વેડફવું, –ને નુકસાન પહોંચાડવું, (ઘડિયાળ અંગે) ધીમું પડવું, લુપ્ત થવું, નાશ પામવું, (સ્પર્ધા, લફાઈ, ઇ.) માં હારવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.