ના○
લૉટ
નિર્ણય કરવા માટે નંખાતી ચિઠ્ઠી, ચિઠ્ઠી નાખીને નિર્ણય કરવાની પદ્ધતિ, ચિઠ્ઠી નાખીને મળેલી વસ્તુ કે પદ, ભાગ્ય, પ્રારબ્ધ, નસીબ, નિર્માણ, દૈવ, નીમી દીધેલી જમીન, જમીનનો ટુકડો (પ્લૉટ), નિશ્ચિત કર્તવ્યકર્મ, પસંદગી, હરાજીમાં વેચવા રાખેલી વસ્તુ કે વસ્તુઓનો સટ, એક જ પ્રકારના અથવા એક બીજા સાથે સંકળાયેલા માણસોની કે વસ્તુઓની સંખ્યા, સમૂહ અથવા જથો, સારી પેઠે કે મોટી સંખ્યા કે જથ્થો, જથાબંધ, હિસ્સો, ભાગ, કોઈની માલિકીનો જમીનનો ટુકડો, સોરટીની ટિકિટ કે તેના જેવી કોઈ વસ્તુ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | લૉટ | નિર્ણય કરવા માટે નંખાતી ચિઠ્ઠી, ચિઠ્ઠી નાખીને નિર્ણય કરવાની પદ્ધતિ, ચિઠ્ઠી નાખીને મળેલી વસ્તુ કે પદ, ભાગ્ય, પ્રારબ્ધ, નસીબ, નિર્માણ, દૈવ, નીમી દીધેલી જમીન, જમીનનો ટુકડો (પ્લૉટ), નિશ્ચિત કર્તવ્યકર્મ, પસંદગી, હરાજીમાં વેચવા રાખેલી વસ્તુ કે વસ્તુઓનો સટ, એક જ પ્રકારના અથવા એક બીજા સાથે સંકળાયેલા માણસોની કે વસ્તુઓની સંખ્યા, સમૂહ અથવા જથો, સારી પેઠે કે મોટી સંખ્યા કે જથ્થો, જથાબંધ, હિસ્સો, ભાગ, કોઈની માલિકીનો જમીનનો ટુકડો, સોરટીની ટિકિટ કે તેના જેવી કોઈ વસ્તુ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.