ના○
લસ્ટર
ઝલેહ, ઓપ, ચમકતી સપાટી, ચળકાટ, પ્રભા, તેજ, લટકતા ત્રિપાર્શ્વ કાચવાળું ઝુમ્મર, સપ્તરંગી ઝલેહ કે ઓપ(વાળાં ચીની માટીના વાસણ ઇ.), તેજસ્વિતા, ઝગઝગાટ, ખ્યાતિ, આબરૂ, પ્રતિષ્ઠા (૨) પાંચ વર્ષની અવધિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | લસ્ટર | ઝલેહ, ઓપ, ચમકતી સપાટી, ચળકાટ, પ્રભા, તેજ, લટકતા ત્રિપાર્શ્વ કાચવાળું ઝુમ્મર, સપ્તરંગી ઝલેહ કે ઓપ(વાળાં ચીની માટીના વાસણ ઇ.), તેજસ્વિતા, ઝગઝગાટ, ખ્યાતિ, આબરૂ, પ્રતિષ્ઠા (૨) પાંચ વર્ષની અવધિ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.