ઉ○ક્રિ○
મેક
રચવું, બનાવવું, નિર્માણ કરવું (ભાગોમાંથી અથવા બીજા પદાર્થમાંથી), ખાવા પીવા કે વાપરવા માટે તૈયાર કરવું, લખવું, રચવું (ચોપડી, કાવ્ય ઇ.), મનમાં ઘડવું, સાધવું, પાર પાડવું, – ના ઉદ્ભવનું કારણ બનવું, –માંથી નીકળવું, પ્રસ્થાપિત કરવું, કાયદો કરવો, નિયમો ઘડવા, અસ્તિત્વમાં આણવું, થાય તેમ કરવું, –ની ફરજ પાડવી, અમુક તરીકે રજૂ કરવું, –ને અમુક તરીકે ગણવું, –નો અમલ કરવો, –ને કૃતિમાં ઉતારવું, કરવું, મળીને બનાવવું, –નું થવું, –ની બરોબર હોવું, મેળવવું, પ્રાપ્ત કરવું, પરિણામ તરીકે પ્રાપ્ત થવું, (પત્તામાં) (હાથ) કરવો, (દોડો) કરવી, –માં પ્રગતિ કરવી, –સફળતા મેળવવી, બનાવટની જાત કે પ્રકાર
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○ | મેક | રચવું, બનાવવું, નિર્માણ કરવું (ભાગોમાંથી અથવા બીજા પદાર્થમાંથી), ખાવા પીવા કે વાપરવા માટે તૈયાર કરવું, લખવું, રચવું (ચોપડી, કાવ્ય ઇ.), મનમાં ઘડવું, સાધવું, પાર પાડવું, – ના ઉદ્ભવનું કારણ બનવું, –માંથી નીકળવું, પ્રસ્થાપિત કરવું, કાયદો કરવો, નિયમો ઘડવા, અસ્તિત્વમાં આણવું, થાય તેમ કરવું, –ની ફરજ પાડવી, અમુક તરીકે રજૂ કરવું, –ને અમુક તરીકે ગણવું, –નો અમલ કરવો, –ને કૃતિમાં ઉતારવું, કરવું, મળીને બનાવવું, –નું થવું, –ની બરોબર હોવું, મેળવવું, પ્રાપ્ત કરવું, પરિણામ તરીકે પ્રાપ્ત થવું, (પત્તામાં) (હાથ) કરવો, (દોડો) કરવી, –માં પ્રગતિ કરવી, –સફળતા મેળવવી, બનાવટની જાત કે પ્રકાર |
| Word | Meaning |
| Make haste slowly | ઉતાવળ પણ ધીરજથી કરો |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.