ના○
મૅન
માનવ પ્રાણી, માણસ, મનુષ્ય, માનવજાતિ, પ્રૌઢ મરદ, પુરુષ, પતિ, ધણી, પુરુષ નોકર, હજૂરિયો, કામગાર, સિપાઈઓ, ખારવાઓ ઇ., મહોરું, સોગટું ઇ., કામ કે રક્ષણ માટે માણસ કે માણસો નીમવાં, માણસોથી સુસજ્જ કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | મૅન | માનવ પ્રાણી, માણસ, મનુષ્ય, માનવજાતિ, પ્રૌઢ મરદ, પુરુષ, પતિ, ધણી, પુરુષ નોકર, હજૂરિયો, કામગાર, સિપાઈઓ, ખારવાઓ ઇ., મહોરું, સોગટું ઇ., કામ કે રક્ષણ માટે માણસ કે માણસો નીમવાં, માણસોથી સુસજ્જ કરવું |
Word | Meaning |
Man proposes but God disposes | ધાર્યું ધણીનું જ થાય |
Many a good father has but a bad son | એક કપૂત કૂળ બોળે |
Many hands make light work | ઝાઝા હાથ રળિયામણા |
Many men, many minds | તુંડે તુંડે મતીર ભિન્ન |
Many words hurt more than swords | તલવારના ઘા રુઝાય વાણીના ઘા ન રુઝાય |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ