many

Type :

વિ○

Pronunciation :

મેની

Meaning :

ઘણા, બહુ, સંખ્યાબંધ, ઘણા માણસો અથવા વસ્તુઓ, આમજનતા

No Type Pronunciation Meaning
1 વિ○ મેની

ઘણા, બહુ, સંખ્યાબંધ, ઘણા માણસો અથવા વસ્તુઓ, આમજનતા

Related Proverbs :
Word Meaning
Many a good father has but a bad son એક કપૂત કૂળ બોળે
Many hands make light work ઝાઝા હાથ રળિયામણા
Many men, many minds તુંડે તુંડે મતીર ભિન્ન
Many words hurt more than swords તલવારના ઘા રુઝાય વાણીના ઘા ન રુઝાય
Many words will not fill a bushel વાતોથી ભૂખ ન ભાગે
View All >>

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects