| Word | Meaning |
| Many a good father has but a bad son | એક કપૂત કૂળ બોળે |
| Many hands make light work | ઝાઝા હાથ રળિયામણા |
| Many men, many minds | તુંડે તુંડે મતીર ભિન્ન |
| Many words hurt more than swords | તલવારના ઘા રુઝાય વાણીના ઘા ન રુઝાય |
| Many words will not fill a bushel | વાતોથી ભૂખ ન ભાગે |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.