ના○
માસ્ટર
કાબૂ ધરાવનાર, નિયંત્રક, જહાજનો કપ્તાન, ઘર કે કુટુંબનો વડો, ધણી, શેઠ, શાળા-મહાશાળા ઇ.નો ઉપરી, માસ્તર, શિક્ષક, કૂતરા ઇ.નો માલિક, કુશળ કારીગર, મહાન કલાકાર, સ્નાતકોત્તર પદવી ધરાવનાર, પારંગત, જેના પરથી નકલો કરવામાં આવે છે તે મૂળ લખાણ, નિષ્ણાત
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | માસ્ટર | કાબૂ ધરાવનાર, નિયંત્રક, જહાજનો કપ્તાન, ઘર કે કુટુંબનો વડો, ધણી, શેઠ, શાળા-મહાશાળા ઇ.નો ઉપરી, માસ્તર, શિક્ષક, કૂતરા ઇ.નો માલિક, કુશળ કારીગર, મહાન કલાકાર, સ્નાતકોત્તર પદવી ધરાવનાર, પારંગત, જેના પરથી નકલો કરવામાં આવે છે તે મૂળ લખાણ, નિષ્ણાત |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં