ના○
મૅચ (૨)
કોઈના સરખો બીજો માણસ, જોડિયો, બરોબરિયો, લગ્ન, વિવાહ, લગ્નની દૃષ્ટિથી યોગ્ય કે અયોગ્ય વ્યકિત, હરીફાઈની રમત, હરીફાઈનો સામનો, –ને અનુરૂપ જોડ ખોળવી કે હોવી, -ને યોગ્ય જોડ ખોળવી કે હોવી, -ની સામે હરીફાઈમાં કે સામનામાં મૂકવું, સમાન કે અનુરૂપ હોવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | મૅચ (૨) | કોઈના સરખો બીજો માણસ, જોડિયો, બરોબરિયો, લગ્ન, વિવાહ, લગ્નની દૃષ્ટિથી યોગ્ય કે અયોગ્ય વ્યકિત, હરીફાઈની રમત, હરીફાઈનો સામનો, –ને અનુરૂપ જોડ ખોળવી કે હોવી, -ને યોગ્ય જોડ ખોળવી કે હોવી, -ની સામે હરીફાઈમાં કે સામનામાં મૂકવું, સમાન કે અનુરૂપ હોવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.