વિ○, ના○
મટિરિયાલિસ્ટ
પદાર્થ જ કેવળ સત્ય અથવા મહત્ત્વનો છે એવી માન્યતામાં માનનાર, જડવાદ, આધ્યાત્મિક મૂલ્યો ઇ.નો ઇનકાર કરનાર, અનાત્મવાદમાં માનનાર, ભૌતિકવાદી વ્યક્તિ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○, ના○ | મટિરિયાલિસ્ટ | પદાર્થ જ કેવળ સત્ય અથવા મહત્ત્વનો છે એવી માન્યતામાં માનનાર, જડવાદ, આધ્યાત્મિક મૂલ્યો ઇ.નો ઇનકાર કરનાર, અનાત્મવાદમાં માનનાર, ભૌતિકવાદી વ્યક્તિ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.