materialistic

Type :

વિ○

Pronunciation :

મટિરિયાલિસ્ટિક

Meaning :

પદાર્થ જ કેવળ સત્ય અથવા મહત્ત્વનો છે એવી માન્યતાને લગતું, જડવાદ, આધ્યાત્મિક મૂલ્યો ઇ.ના ઇનકારને લગતું, અનાત્મવાદને લગતું, ભૌતિક બાબતોને લગતું

No Type Pronunciation Meaning
1 વિ○ મટિરિયાલિસ્ટિક

પદાર્થ જ કેવળ સત્ય અથવા મહત્ત્વનો છે એવી માન્યતાને લગતું, જડવાદ, આધ્યાત્મિક મૂલ્યો ઇ.ના ઇનકારને લગતું, અનાત્મવાદને લગતું, ભૌતિક બાબતોને લગતું

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects