ના○
મેઝર
કોઈ વસ્તુનું કદ-સંખ્યા-માત્રા ઇ. માપ, પરિમાણ, પાત્ર, સળિયો, પટ્ટી ઇ. માપવાનું સાધન, માપ, માત્રા, વિસ્તાર, (નિયત) વિસ્તાર અથવા જથ્થો, છંદ, વૃત્ત, તાલ, ઘટતું પગલું, ઘટતું કામ, ધારાસભાનો કાયદો, માપવું, અમુક લંબાઈ ઇ. નું હોવું, –ને (કશુંક) આપવું, –ની સાથે હરીફાઈમાં ઉતારવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | મેઝર | કોઈ વસ્તુનું કદ-સંખ્યા-માત્રા ઇ. માપ, પરિમાણ, પાત્ર, સળિયો, પટ્ટી ઇ. માપવાનું સાધન, માપ, માત્રા, વિસ્તાર, (નિયત) વિસ્તાર અથવા જથ્થો, છંદ, વૃત્ત, તાલ, ઘટતું પગલું, ઘટતું કામ, ધારાસભાનો કાયદો, માપવું, અમુક લંબાઈ ઇ. નું હોવું, –ને (કશુંક) આપવું, –ની સાથે હરીફાઈમાં ઉતારવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.