ના○
મૉડલ
નમૂનો , પ્રતિકૃતિ, અનુકરણીય વ્યક્તિ કે વસ્તુ દૃષ્ટાંતરૂપ, આદર્શરૂપ, કપડાં કેવાં દેખાય છે તે બતાવનાર વ્યક્તિ, મીણ વગેરેની પ્રતિમા, આકૃતિ કે મૂર્તિ ઘડવી, આકાર આપવો, નમૂના પ્રમાણે બનાવવું, જાણીતા નિયોજક દરજીએ તૈયાર કરેલું વસ્ત્ર (કે તેની નકલ), બનાવટનો પ્રકાર, દુકાનમાં પ્રદર્શન માટે કપડાં પહેરી અથવા કળાકાર સામે નમૂના માટે બેસવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | મૉડલ | નમૂનો , પ્રતિકૃતિ, અનુકરણીય વ્યક્તિ કે વસ્તુ દૃષ્ટાંતરૂપ, આદર્શરૂપ, કપડાં કેવાં દેખાય છે તે બતાવનાર વ્યક્તિ, મીણ વગેરેની પ્રતિમા, આકૃતિ કે મૂર્તિ ઘડવી, આકાર આપવો, નમૂના પ્રમાણે બનાવવું, જાણીતા નિયોજક દરજીએ તૈયાર કરેલું વસ્ત્ર (કે તેની નકલ), બનાવટનો પ્રકાર, દુકાનમાં પ્રદર્શન માટે કપડાં પહેરી અથવા કળાકાર સામે નમૂના માટે બેસવું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.