mount

Type :

ના○

Pronunciation :

માઉન્ટ

Meaning :

ટેકરો, ડુંગર, પર્વત, ચિત્ર ફરતી કોરી જગ્યા જેના પર ચિત્ર કે ફોટો ચોઢવામાં આવે છે તે પૂઠું, બેસણી, સવારીનો ઘોડો, ઉપર ચડવું, ઘોડા પર સવાર થવું, સવારી માટે ઘોડો આપવો, ચિત્ર ને પૂઠા પર ચોડવું, નકશાને કપડા પર, ચોઢવો, હીરો જડવો –બેસાડવો

No Type Pronunciation Meaning
1 ના○ માઉન્ટ

ટેકરો, ડુંગર, પર્વત, ચિત્ર ફરતી કોરી જગ્યા જેના પર ચિત્ર કે ફોટો ચોઢવામાં આવે છે તે પૂઠું, બેસણી, સવારીનો ઘોડો, ઉપર ચડવું, ઘોડા પર સવાર થવું, સવારી માટે ઘોડો આપવો, ચિત્ર ને પૂઠા પર ચોડવું, નકશાને કપડા પર, ચોઢવો, હીરો જડવો –બેસાડવો

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects