વિ○
નૅરો
સાંકડું, લંબાઈના પ્રમાણમાં ઓછું પહોળું, સંકુચિત વિચારનું, મર્યાદિત, મોકળાશ કે માગ વિનાનું, (બહુમતી અંગે) અલ્પ, નહિ જેવું, અનુદાર, સંકુચિત, પૂર્વગ્રહવાળું, પ્રતિબંધક, અપવર્જક, ખાડો, નદી, ખીણ, ઇ. નો સાંકડો ભાગ, સાંકડું કરવું કે થવું, ઘટવું, ઘટાડવું, સંકોચવું, સંકોચાવું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | નૅરો | સાંકડું, લંબાઈના પ્રમાણમાં ઓછું પહોળું, સંકુચિત વિચારનું, મર્યાદિત, મોકળાશ કે માગ વિનાનું, (બહુમતી અંગે) અલ્પ, નહિ જેવું, અનુદાર, સંકુચિત, પૂર્વગ્રહવાળું, પ્રતિબંધક, અપવર્જક, ખાડો, નદી, ખીણ, ઇ. નો સાંકડો ભાગ, સાંકડું કરવું કે થવું, ઘટવું, ઘટાડવું, સંકોચવું, સંકોચાવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ