ના○
નીડલ
સોય, સોયો, નાકા વિનાની ભરતગૂંથણની સોય, આંકડા, માપ, વગેરે વાળી તકતી પરનો માપ ઇ. નો દર્શક કાંટો, હોકાયંત્રનો ચુંબકિત કાંટો કે સોય, અણિયાળું તીક્ષ્ણ ઓજાર (કોતરકામ ઇ.નું કે શસ્ત્રવૈદ્યનું), પિચકારી કે ઇંજેક્શનની સોય, ગ્રામાફોન પ્લેટ તૈયાર કરવાની કે વગાડવાની સોય, ચાર પાસાવાળો કે ગોળ છેડા તરફ પાતળો થતો સ્તંભ, અણિયાળો ખડક, શિખર, દેવદાર કે ચીડનું પાંદડું, પજવવું, ત્રાસ દેવો, ઉશ્કેરવું, છંછેડવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | નીડલ | સોય, સોયો, નાકા વિનાની ભરતગૂંથણની સોય, આંકડા, માપ, વગેરે વાળી તકતી પરનો માપ ઇ. નો દર્શક કાંટો, હોકાયંત્રનો ચુંબકિત કાંટો કે સોય, અણિયાળું તીક્ષ્ણ ઓજાર (કોતરકામ ઇ.નું કે શસ્ત્રવૈદ્યનું), પિચકારી કે ઇંજેક્શનની સોય, ગ્રામાફોન પ્લેટ તૈયાર કરવાની કે વગાડવાની સોય, ચાર પાસાવાળો કે ગોળ છેડા તરફ પાતળો થતો સ્તંભ, અણિયાળો ખડક, શિખર, દેવદાર કે ચીડનું પાંદડું, પજવવું, ત્રાસ દેવો, ઉશ્કેરવું, છંછેડવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.