neutral

Type :

વિ○

Pronunciation :

ન્યૂટ્રલ

Meaning :

બેમાંથી કોઈપણ પક્ષ ન લેનારું, તટસ્થ, નિષ્પક્ષપાત, નહિ ક્ષાર કે નહિ અમ્લ, (વીજળી અંગે) નહિ ધન કે નહિ ઋણ, વિદ્યુત ભારરહિત, અનિશ્ચિત, અસ્પષ્ટ, તટસ્થ રાજ્ય કે વ્યક્તિ, જેમાં એંજિન ચલાવાતા ભાગોથી અલગ પાડેલું હોય છે તે ગિયરની સ્થિતિ, જેમાં શક્તિનું સંક્રમણ થતું નથી એવી ગિયરની સ્થિતિ

No Type Pronunciation Meaning
1 વિ○ ન્યૂટ્રલ

બેમાંથી કોઈપણ પક્ષ ન લેનારું, તટસ્થ, નિષ્પક્ષપાત, નહિ ક્ષાર કે નહિ અમ્લ, (વીજળી અંગે) નહિ ધન કે નહિ ઋણ, વિદ્યુત ભારરહિત, અનિશ્ચિત, અસ્પષ્ટ, તટસ્થ રાજ્ય કે વ્યક્તિ, જેમાં એંજિન ચલાવાતા ભાગોથી અલગ પાડેલું હોય છે તે ગિયરની સ્થિતિ, જેમાં શક્તિનું સંક્રમણ થતું નથી એવી ગિયરની સ્થિતિ

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects