Word | Meaning |
Never cackle till your egg is laid | હાથમાં આવે નહીં ત્યાં સુધી હરખાવું નહીં |
Never cast dirt into that fountain of which you have sometime drunk | જેનું ખાધું હોય તેનું ખોદશો નહીં |
Never cross your bridges till you come to them | આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય |
Never do things by halves | કોઈ પણ કાર્ય અધુરું છોડવું નહીં |
Never judge by appearances | બાહ્ય દેખાવથી છેતરાશો નહીં |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.