ના○
નથિંગ
કશું નહિ, કંઈ નહિ, જરાય નહિ, મીંડુ, શૂન્ય, નજીવી અથવા તુચ્છ વસ્તુ, બનાવ ઇ., જરાય નહિ, કોઈપણ રીતે નહિ, મુદ્દલ નહિ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | નથિંગ | કશું નહિ, કંઈ નહિ, જરાય નહિ, મીંડુ, શૂન્ય, નજીવી અથવા તુચ્છ વસ્તુ, બનાવ ઇ., જરાય નહિ, કોઈપણ રીતે નહિ, મુદ્દલ નહિ |
Word | Meaning |
Nothing is certain but death and taxes | મૃત્યુ અને કરવેરા સિવાય કંઈ જ કાયમી નથી |
Nothing is impossible to a willing heart | મન હોય તો માળવે જવાય |
Nothing so bad, as not to be good for something | ના મામા કરતાં કહેણો મામો સારો |
Nothing venture, nothing have | સાહસ ન કરો તો સફળતા ન મળે |
Nothing venture, nothing win | પ્રયત્ન કર્યા વગર કશું જ પ્રાપ્ત ન થાય |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.