વિ○
ઑબ્જેક્ટિવ
મનની બહારનું, પ્રત્યક્ષ અસ્તિત્વવાળું, વાસ્તવિક, તટસ્થ, નિર્ભેળ હકીકત સાથે સબંધિત, સ્થૂળ, અંગત ભાવના કે અભિપ્રાયથી અસ્પૃષ્ટ, વસ્તુનિષ્ઠ, વસ્તુલક્ષી, ક્રિયાપદના કર્મ સંબંધી કે તે તરીકે વપરાયેલું કે તેનું, દ્વિતીયા કર્મની વિભક્તિ, સાધ્ય, લક્ષ્ય, ધ્યેય, હેતુ (૨) સશસ્ત્ર દળના આક્રમણનું લક્ષ્યસ્થાન
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ઑબ્જેક્ટિવ | મનની બહારનું, પ્રત્યક્ષ અસ્તિત્વવાળું, વાસ્તવિક, તટસ્થ, નિર્ભેળ હકીકત સાથે સબંધિત, સ્થૂળ, અંગત ભાવના કે અભિપ્રાયથી અસ્પૃષ્ટ, વસ્તુનિષ્ઠ, વસ્તુલક્ષી, ક્રિયાપદના કર્મ સંબંધી કે તે તરીકે વપરાયેલું કે તેનું, દ્વિતીયા કર્મની વિભક્તિ, સાધ્ય, લક્ષ્ય, ધ્યેય, હેતુ (૨) સશસ્ત્ર દળના આક્રમણનું લક્ષ્યસ્થાન |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ