સ○ક્રિ○
ઑક્યૂપાય્
–નો કબજો લેવો, (શહેર, ગામ, પ્રદેશ, ઇ.) કબજે કરવું, –માં રહેવું, માં વાસ કરવો, -માં રહેવા જેવું, રાજકીય પ્રદર્શન દાખલ કોઈ ઇમારત ઇ.માં દાખલ થવું, હોદ્દો ધારણ કરવો, ગ્રહણ કરવું, ભરવું, (અવકાશ, સમય, લક્ષ, ઇ.) -માં વ્યાપવું કે પ્રસરવું, રોકવું, -ને લેવું, અંદર હોવું, કામમાં લાગેલા હોવું, વાપરવું (મકાન, ખેતર, ઇ.), -ને કામે લગાડવું, કામમાં લેવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○ | ઑક્યૂપાય્ | –નો કબજો લેવો, (શહેર, ગામ, પ્રદેશ, ઇ.) કબજે કરવું, –માં રહેવું, માં વાસ કરવો, -માં રહેવા જેવું, રાજકીય પ્રદર્શન દાખલ કોઈ ઇમારત ઇ.માં દાખલ થવું, હોદ્દો ધારણ કરવો, ગ્રહણ કરવું, ભરવું, (અવકાશ, સમય, લક્ષ, ઇ.) -માં વ્યાપવું કે પ્રસરવું, રોકવું, -ને લેવું, અંદર હોવું, કામમાં લાગેલા હોવું, વાપરવું (મકાન, ખેતર, ઇ.), -ને કામે લગાડવું, કામમાં લેવું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.