સ○ક્રિ○, અ○ક્રિ○
ઑફર
(નૈવેદ તરીકે) લેવા માટે આગળ ધરવું, આહુતિ ઇ. અર્પણ કરવું, (દેવ, ધર્માદા સંસ્થા ઇ.ને) ભક્તિભાવે અર્પણ કરવું કે આગળ ધરવું, કશુંક કરવાની તૈયારી બતાવવી તે, આપવા માંડવું, પ્રયત્ન કરવો, (કરવાનો) પ્રયાસ કરવો, સ્વીકાર કે અસ્વીકાર માટે (ચીજવસ્તુ, દરખાસ્ત ઇ.) રજૂ કરવું કે આગળ ધરવું, તત્પરતા દાખવવી, આપવા કરવા કે વેચવાની તૈયારી બતાવવી તે, કહેણ, માગું (લગ્નનું), લિલામમાં માંગણી, માંગ, દરખાસ્ત, આપવા કહેલી કિંમત
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ઑફર | (નૈવેદ તરીકે) લેવા માટે આગળ ધરવું, આહુતિ ઇ. અર્પણ કરવું, (દેવ, ધર્માદા સંસ્થા ઇ.ને) ભક્તિભાવે અર્પણ કરવું કે આગળ ધરવું, કશુંક કરવાની તૈયારી બતાવવી તે, આપવા માંડવું, પ્રયત્ન કરવો, (કરવાનો) પ્રયાસ કરવો, સ્વીકાર કે અસ્વીકાર માટે (ચીજવસ્તુ, દરખાસ્ત ઇ.) રજૂ કરવું કે આગળ ધરવું, તત્પરતા દાખવવી, આપવા કરવા કે વેચવાની તૈયારી બતાવવી તે, કહેણ, માગું (લગ્નનું), લિલામમાં માંગણી, માંગ, દરખાસ્ત, આપવા કહેલી કિંમત |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.