ના○
ઑલિવ્
ઓલિવનું ઝાડ, ઓલિવનું ફળ (જેમાંથી તેલ કાઢવામાં આવે છે), કાચા ઓલિવનો લીલો રંગ કાચા ઓલિવના રંગનું, (અંગકાંતિ અંગે) પીળાશ પડતો બદામી, સેતૂરનું ઝાડ, જેતૂન વૃક્ષ, સેતૂરનું ફળ(જેમાંથી તેલ કાઢવામાં આવે છે), જેતૂન ફળ, કાચા સેતૂરનો ભૂરો લીલો રંગ, (અંગકાંતિ) અંગે પીળાશ પડતો બદામી, પીળુંચટ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઑલિવ્ | ઓલિવનું ઝાડ, ઓલિવનું ફળ (જેમાંથી તેલ કાઢવામાં આવે છે), કાચા ઓલિવનો લીલો રંગ કાચા ઓલિવના રંગનું, (અંગકાંતિ અંગે) પીળાશ પડતો બદામી, સેતૂરનું ઝાડ, જેતૂન વૃક્ષ, સેતૂરનું ફળ(જેમાંથી તેલ કાઢવામાં આવે છે), જેતૂન ફળ, કાચા સેતૂરનો ભૂરો લીલો રંગ, (અંગકાંતિ) અંગે પીળાશ પડતો બદામી, પીળુંચટ |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.