ના○
ઓપિનિયન
મત, માન્યતા કે મંતવ્ય, અભિપ્રાય, દૃષ્ટિકોણ, સલાહ (દાક્તર, વકીલ, ઇ.ની વ્યાવસાયિક), મૂલ્યાંકન, સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી વિનાનો ખ્યાલ, હરકોઈ બાબતને લગતો પોતાનો અંગત વિચાર
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઓપિનિયન | મત, માન્યતા કે મંતવ્ય, અભિપ્રાય, દૃષ્ટિકોણ, સલાહ (દાક્તર, વકીલ, ઇ.ની વ્યાવસાયિક), મૂલ્યાંકન, સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી વિનાનો ખ્યાલ, હરકોઈ બાબતને લગતો પોતાનો અંગત વિચાર |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.