ના○
ઑરિએન્ટેશન
પૂર્વાભિમુખીકરણ, દિગ્ સ્થાપન, દિક્સ્થિતિ, દિગ્વલન, અભિવિન્યાસ, અભિસ્થાપન, નિર્ધારણ, અનુસ્થાપન, સ્થિતિજ્ઞાન, દિશામાન, અનુસ્થિતિ અનુમાપન, ઓપ નિર્માણ, પરિસ્થિતિ પ્રત્યે અભિમુખતા, પરિસ્થિતિ અન્વયે દૃષ્ટિકોણનું સંસ્કરણ તથા કાર્યપ્રવૃત્તિ પરત્વે નવનિર્ધાર
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઑરિએન્ટેશન | પૂર્વાભિમુખીકરણ, દિગ્ સ્થાપન, દિક્સ્થિતિ, દિગ્વલન, અભિવિન્યાસ, અભિસ્થાપન, નિર્ધારણ, અનુસ્થાપન, સ્થિતિજ્ઞાન, દિશામાન, અનુસ્થિતિ અનુમાપન, ઓપ નિર્માણ, પરિસ્થિતિ પ્રત્યે અભિમુખતા, પરિસ્થિતિ અન્વયે દૃષ્ટિકોણનું સંસ્કરણ તથા કાર્યપ્રવૃત્તિ પરત્વે નવનિર્ધાર |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ