ક્રિ○
ઑટ
કર્તવ્ય, યોગ્યતા, સંભવ, ઇ.નું વાચક, કરવા ઇ.ની ફરજ પડવી, જોઈએ છે, ઘટે છે, અમુક કરવું યોગ્ય, હિતાવહ કે આવશ્યક છે અથવા હતું યા અમુક ઘટના સંભાવ્ય છે એવું દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદ સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે
No | Type | Pronunciation | Meaning |
1 | ક્રિ○ | ઑટ | કર્તવ્ય, યોગ્યતા, સંભવ, ઇ.નું વાચક, કરવા ઇ.ની ફરજ પડવી, જોઈએ છે, ઘટે છે, અમુક કરવું યોગ્ય, હિતાવહ કે આવશ્યક છે અથવા હતું યા અમુક ઘટના સંભાવ્ય છે એવું દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદ સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.